Welcome to our Gujarati list of the most popular words and expressions. If you memorize the whole vocabulary below, you will be able to communicate with most people in Afrikaas without many issues. Make sure you add this list to your must read pages so that you don't forget the words.
Coffee કૉફી [ kŏphī ] |
Milk દૂધ [ dūdha ] |
Breakfast શિરામણ,સવારનો નાસ્તો [ śirāmaṇa,savāranō nāstō ] |
Lunch બપોરનું જમવાનું [ bapōranuṁ jamavānuṁ ] |
Dinner રાત્રિભોજન [ rātribhōjana ] |
Bread બ્રેડ [ brēḍa ] |
Cheese cheese [ cheese ] |
Chicken મરઘું [ maraghuṁ ] |
Eggs ઈંડા [ īṇḍā ] |
Fish માછલી [ māchalī ] |
Food અન્ન, ખોરાક [ anna, khōrāka ] |
Fruit ફળો [ phaḷō ] |
Meat માંસ [ mānsa ] |
Sandwich સેન્ડવિચ [ sēnḍavica ] |
Sugar ખાંડ, શર્કરા [ khāṇḍa, śarkarā ] |
Tea ચા [ cā ] |
Tomatoes ટામેટાં [ ṭāmēṭāṁ ] |
Vegetables શાકભાજી [ śākabhājī ] |
Water પાણી [ pāṇī ] |
Belt પટો [ paṭō ] |
Clothes પોશાક,કપડાં [ pōśāka,kapaḍāṁ ] |
Coat અંગરખો, કોટ, ડગલો, બંડી [ aṅgarakhō, kōṭa, ḍagalō, baṇḍī ] |
Dress કપડા , પોશાક [ kapaḍā, pōśāka ] |
Glasses ચશ્માં [ caśmāṁ ] |
Gloves હાથમોજું બહુધા જુદાં આંગળાવાળું [ hāthamōjuṁ bahudhā judāṁ āṅgaḷāvāḷuṁ ] |
Hat ટોપો [ ṭōpō ] |
Jacket જાકીટ [ jākīṭa ] |
Pants (Trousers) ટ્રાઉઝર [ ṭrā'ujhara ] |
Ring વીંટી . અંગૂઠી [ vīṇṭī. Aṅgūṭhī ] |
Shirt ખમીસ [ khamīsa ] |
Shoes બૂટ [ būṭa ] |
Socks મોજા [ mōjā ] |
Suit suit [ suit ] |
Sweater સ્વેટર [ svēṭara ] |
Tie ગળાપટ્ટી, નેકટાઇ [ gaḷāpaṭṭī, nēkaṭā'i ] |
Umbrella છત્રી [ chatrī ] |
Underwear અંદર પહેરવાના વસ્ત્રો [ andara pahēravānā vastrō ] |
Wallet પાકીટ, બટવો [ pākīṭa, baṭavō ] |
Watch ઘડિયાળ, ખિસ્સા ઘડિયાળ [ ghaḍiyāḷa, khis'sā ghaḍiyāḷa ] |
Do you like my dress? તમને મારો પોશાક ગમ્યો [ tamanē mārō pōśāka gamyō ] |
Book પુસ્તક,ચોપડી [ pustaka,cōpaḍī ] |
Books પુસ્તકો,ચોપડીયો [ pustakō,cōpaḍīyō ] |
Chair ખુરશી [ khuraśī ] |
Desk ડેસ્ક [ ḍēska ] |
Dictionary શબ્દકોશ [ śabdakōśa ] |
Languages ભાષાઓ [ bhāṣā'ō ] |
Library પુસ્તકાલય [ pustakālaya ] |
Laptop લેપટૉપ [ lēpaṭŏpa ] |
Page પાનું [ pānuṁ ] |
Paper કાગળ [ kāgaḷa ] |
Pen પેન [ pēna ] |
Question પ્રશ્ન [ praśna ] |
School શાળા [ śāḷā ] |
Student વિદ્યાર્થી [ vidyārthī ] |
Teacher શિક્ષક [ śikṣaka ] |
University યુનિવર્સિટી [ yunivarsiṭī ] |
I have a question મને એક પ્રશ્ન છે [ Manē ēka praśna chē ] |
What's the name of that book? તે પુસ્તકનું નામ શું છે? [ tē pustakanuṁ nāma śuṁ chē? ] |
Arm હાથ [ hātha ] |
Back પીઠ, પૂંઠ, વાંસો, બરડો [ pīṭha, pūṇṭha, vānsō, baraḍō ] |
Ear કાન [ kāna ] |
Eye આંખ [ āṅkha ] |
Face ચહેરો [ cahērō ] |
Feet પગ [ paga ] |
Fingers આંગળીઓ [ āṅgaḷī'ō ] |
Hair વાળ [ vāḷa ] |
Hand હાથ [ hātha ] |
Head માથું [ māthuṁ ] |
Heart હૃદય/દિલ [ hr̥daya/dila ] |
Leg પગ [ paga ] |
Mouth મુખ [ mukha ] |
Neck ગરદન, ડોક [ garadana, ḍōka ] |
Nose નાક [ nāka ] |
Teeth દાંત [ dānta ] |
She has beautiful eyes એની આંખો સુંદર છે [ ēnī āṅkhō sundara chē ] |
Airplane વિમાન [ vimāna ] |
Airport એરપોર્ટ [ ērapōrṭa ] |
Bus બસ [ basa ] |
Bus station બસ સ્ટેશન [ basa sṭēśana ] |
Car મોટરગાડી [ mōṭaragāḍī ] |
Flight ફ્લાઈટ [ phlā'īṭa ] |
Help Desk હેલ્પ ડેસ્ક [ hēlpa ḍēska ] |
Hotel હોટેલ [ hōṭēla ] |
Passport પાસપોર્ટ [ pāsapōrṭa ] |
Taxi ટેક્સી [ ṭēksī ] |
Ticket ટિકિટ [ ṭikiṭa ] |
Tourism પ્રવાસન [ pravāsana ] |
Train (noun) ટ્રેન [ ṭrēna ] |
Train station ટ્રેન સ્ટેશન [ ṭrēna sṭēśana ] |
By train ટ્રેન દ્વારા [ ṭrēna dvārā ] |
By car ગાડી દ્વારા [ gāḍī dvārā ] |
By bus બસ દ્વારા [ basa dvārā ] |
By taxi taxi દ્વારા [ taxi dvārā ] |
By airplane વિમાન દ્વારા [ vimāna dvārā ] |
Do you accept credit cards? શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? [ śuṁ tamē krēḍiṭa kārḍa svīkārō chō? ] |
How much will it cost? આનો કેટલો ખર્ચ આવશે? [ Ānō kēṭalō kharca āvaśē? ] |
I have a reservation મારું રિઝર્વેશન છે [ Māruṁ rijharvēśana chē ] |
I'd like to rent a car મારે કાર ભાડે કરવી છે [ mārē kāra bhāḍē karavī chē ] |
I'm here on business /on vacation. હું અહીં વ્યાપાર માટે/વેકેશન પર છું. [ huṁ ahīṁ vyāpāra māṭē/vēkēśana para chuṁ. ] |
Is this seat taken? શું આ બેઠક રોકાયેલી છે? [ Śuṁ ā bēṭhaka rōkāyēlī chē? ] |
Good luck! શુભેચ્છા ! [ śubhēcchā! ] |
Happy birthday! જન્મદિવસની શુભેચ્છા [ Janmadivasanī śubhēcchā ] |
Happy new year! સાલ મુબારક , નૂતનવર્ષા અભિનંદન [ sāla mubāraka, nūtanavarṣā abhinandana ] |
Merry Christmas! નાતાલની શુભેચ્છા [ nātālanī śubhēcchā ] |
Baby નાનું,બાળક,શિશુ [ nānuṁ,bāḷaka,śiśu ] |
Boy છોકરો [ chōkarō ] |
Brother ભાઈ [ bhā'ī ] |
Child (female) છોકરી [ chōkarī ] |
Child (male) છોકરો, [ chōkarō, ] |
Cousin (female) પિતરાઈબહેન [ pitarā'ībahēna ] |
Cousin (male) પિતરાઈભાઈ [ pitarā'ībhā'ī ] |
Daughter પુત્રી [ putrī ] |
Father પિતા [ pitā ] |
Girl છોકરી [ chōkarī ] |
Grandfather દાદા અથવા નાના [ dādā athavā nānā ] |
Grandmother દાદી અથવા નાની [ dādī athavā nānī ] |
Husband પતિ [ pati ] |
Man પુરુષ [ puruṣa ] |
Mother માતા [ mātā ] |
People માણસો, લોકો [ māṇasō, lōkō ] |
Sister બહેન [ bahēna ] |
Son પુત્ર [ putra ] |
Wife પત્ની [ patnī ] |
Woman સ્ત્રી [ strī ] |
How old is your sister? તમારી બહેનની ઉંમર શું છે? [ tamārī bahēnanī ummara śuṁ chē? ] |
What's your brother called? તમારા ભાઈ નું નામ શું છે [ tamārā bhā'ī nuṁ nāma śuṁ chē ] |
Actor અભિનેતા [ Abhinētā ] |
Actress અભિનેત્રી [ abhinētrī ] |
Artist કળાકાર, ચિત્રકાર, કુશળ કારીગર, શિલ્પી, ધંધાદારી ગવૈયો, નટ ઇત્યાદિ [ kaḷākāra, citrakāra, kuśaḷa kārīgara, śilpī, dhandhādārī gavaiyō, naṭa ityādi ] |
Businessman ધંધાદારી – વેપારી માણસ [ dhandhādārī – vēpārī māṇasa ] |
Doctor ડૉક્ટર [ ḍŏkṭara ] |
Nurse પરિચારિકા,માંદાની સેવા કરનાર સ્ત્રી અથવા પુરુષ [ paricārikā,māndānī sēvā karanāra strī athavā puruṣa ] |
Policeman પોલીસ અધિકારી, પોલીસ સિપાહી [ pōlīsa adhikārī, pōlīsa sipāhī ] |
Singer ગાયક, ગવૈયો [ gāyaka, gavaiyō ] |
Student વિદ્યાર્થી [ vidyārthī ] |
Teacher શિક્ષક [ śikṣaka ] |
Translator ભાષાંતરકર્તા, અનુવાદક [ bhāṣāntarakartā, anuvādaka ] |
He is a policeman એ પોલીસ અધિકારી છે [ ē pōlīsa adhikārī chē ] |
I'm an artist હું કલાકાર છું [ huṁ kalākāra chuṁ ] |
I'm looking for a job હું કામની શોધ માં છું, હું નોકરી શોધું છું [ huṁ kāmanī śōdha māṁ chuṁ, huṁ nōkarī śōdhuṁ chuṁ ] |
Days દિવસ [ Divasa ] |
Monday સોમવાર [ sōmavāra ] |
Tuesday મંગળવાર [ maṅgaḷavāra ] |
Wednesday બુધવાર [ budhavāra ] |
Thursday ગુરુવાર [ guruvāra ] |
Friday શુક્રવાર [ śukravāra ] |
Saturday શનિવાર [ śanivāra ] |
Sunday રવિવાર [ ravivāra ] |
January જાન્યુઆરી [ jān'yu'ārī ] |
February ફેબ્રુઆરી [ phēbru'ārī ] |
March માર્ચ [ mārca ] |
April એપ્રિલ [ ēprila ] |
May મે [ mē ] |
June જૂન [ jūna ] |
July જુલાઈ [ julā'ī ] |
August ઑગસ્ટ [ ŏgasṭa ] |
September સપ્ટેમ્બર [ sapṭēmbara ] |
October ઑક્ટોબર [ ŏkṭōbara ] |
November નવેમ્બર [ navēmbara ] |
December ડિસેમ્બર [ ḍisēmbara ] |
Autumn પાનખર [ pānakhara ] |
Winter શિયાળો [ śiyāḷō ] |
Spring વસંત [ vasanta ] |
Summer ઉનાળો [ unāḷō ] |
Time સમય [ samaya ] |
Hour કલાક [ kalāka ] |
Minute ક્ષણ પળ [ kṣaṇa paḷa ] |
Second બીજું [ bījuṁ ] |
I was born in July હું જુલાઈમાં જન્મ્યો હતો [ huṁ julā'īmāṁ janmyō hatō ] |
I will visit you in August હું તમને ઔગસ્ટમાં મળીશ [ huṁ tamanē augasṭamāṁ maḷīśa ] |
Cold ઠંડું [ ṭhaṇḍuṁ ] |
Hot ગરમ [ garama ] |
Rain વરસાદ [ varasāda ] |
Snow બરફ [ barapha ] |
Spring વસંત [ vasanta ] |
Summer ઉનાળો [ unāḷō ] |
Sun સૂર્ય [ sūrya ] |
Sunny તડકો [ taḍakō ] |
Warm માફકસરનું ગરમ [ māphakasaranuṁ garama ] |
Wind પવન [ pavana ] |
Windy તોફાની [ tōphānī ] |
Winter શિયાળો [ śiyāḷō ] |
It is raining વરસાદ પડે છે [ varasāda paḍē chē ] |
It is sunny તાપ નીકળ્યો છે [ tāpa nīkaḷyō chē ] |
It is windy પવન ફૂંકાઈ રહ્યો છે [ pavana phūṅkā'ī rahyō chē ] |
It's cold અહીંયા ઠંડુ છે [ ahīnyā ṭhaṇḍu chē ] |
It's hot અહીંયા ગરમી છે [ ahīnyā garamī chē ] |
Bed પથારી [ pathārī ] |
Bedroom શયનખંડ [ śayanakhaṇḍa ] |
Computer કમ્પ્યૂટર [ kampyūṭara ] |
Door બારણું, દરવાજો [ bāraṇuṁ, daravājō ] |
Furniture ફર્નિચર [ pharnicara ] |
House ઘર [ ghara ] |
Kitchen રસોડું [ rasōḍuṁ ] |
Refrigerator ફ્રિજ [ phrija ] |
Room રૂમ [ rūma ] |
Television ટેલિવિઝન [ ṭēlivijhana ] |
Toilet ટોઈલેટ [ ṭō'īlēṭa ] |
Window બારી [ bārī ] |
Can you open the window? શું તમે બારી ખોલી શકો? [ Śuṁ tamē bārī khōlī śakō? ] |
I need to use the computer મારે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાની જરૂર છે [ Mārē kampyūṭaranō upayōga karavānī jarūra chē ] |
Arabic અરબી ભાષા [ arabī bhāṣā ] |
Moroccan મોરોક્કન [ mōrōkkana ] |
Morocco મોરોક્કો [ mōrōkkō ] |
Chinese (language) ચીની [ cīnī ] |
Chinese (nationality) ચાઈનીઝ [ cā'īnījha ] |
China ચાઇના [ cā'inā ] |
English અંગ્રેજી [ imegueleiśh ] |
British બ્રિટિશ [ briṭiśa ] |
Britain બ્રિટન [ briṭana ] |
American અમેરિકન [ amērikana ] |
America અમેરિકા [ amērikā ] |
French (language) ફ્રાંસ ની ભાષા [ phrānsa nī bhāṣā ] |
French (nationality) ફ્રેન્ચ [ phrēnca ] |
France ફ્રાંસ [ phrānsa ] |
Italian (language) ઇટાલી ની ભાષા [ iṭālī nī bhāṣā ] |
Italian (nationality) ઈટાલિઅન [ īṭāli'ana ] |
Italy ઇટાલી [ iṭālī ] |
Japanese (language) જાપાની ભાષા [ jāpānī bhāṣā ] |
Japanese (nationality) જાપાનીઝ [ jāpānījha ] |
Japan જાપાન [ jāpāna ] |
Russian (language) રશિયન [ raśiyana ] |
Russian (nationality) રશિયન [ raśiyana ] |
Russia રશિયા [ raśiyā ] |
Spanish (language) સ્પેઇનનું [ spē'inanuṁ ] |
Spanish (nationality) સ્પેનિશ [ spēniśa ] |
Spain સ્પેઇન [ spē'ina ] |
I don't speak Korean હું કોરિયન બોલતો/બોલતી નથી [ huṁ kōriyana bōlatō/bōlatī nathī ] |
I speak Italian હું ઈટાલિઅન બોલું છું [ huṁ īṭāli'ana bōluṁ chuṁ ] |
I want to go to Germany હું જર્મની જવા માંગું છું [ huṁ jarmanī javā māṅguṁ chuṁ ] |
I was born in Italy મારો જન્મ ઈટાલીમાં થયો હતો [ mārō janma īṭālīmāṁ thayō hatō ] |
Black કાળું [ kāḷuṁ ] |
Blue આસમાની રંગ [ āsamānī raṅga ] |
Brown બદામી [ badāmī ] |
Colors રંગો [ raṅgō ] |
Green લીલું [ līluṁ ] |
Orange કેસરી [ kēsarī ] |
Red લાલ [ lāla ] |
White સફેદ [ saphēda ] |
Yellow પીળું [ pīḷuṁ ] |
I have black hair મારા વાળ કાળા છે [ mārā vāḷa kāḷā chē ] |
Your cat is white તમારી બિલાડી કાળી છે [ tamārī bilāḍī kāḷī chē ] |
Far દૂર [ dūra ] |
Here અહીં [ ahīṁ ] |
Left ડાબે [ ḍābē ] |
Right જમણે [ jamaṇē ] |
Near નજીક [ najīka ] |
Straight સીધા [ sīdhā ] |
There ત્યાં [ tyāṁ ] |
Can I help you? શું હું તમને મદદ કરી શકું? [ śuṁ huṁ tamanē madada karī śakuṁ? ] |
Can you help me? શું તમે મને મદદ કરી શકો? [ Śuṁ tamē manē madada karī śakō? ] |
Can you show me? શું તમે મને બતાવી શકો? [ Śuṁ tamē manē batāvī śakō? ] |
Come with me! મારી સાથે આવો! [ Mārī sāthē āvō! ] |
I'm lost હું ભૂલો પડ્યો છું [ Huṁ bhūlō paḍyō chuṁ ] |
I'm not from here હું અહીંનો નથી [ huṁ ahīnnō nathī ] |
Turn left ડાબે વળો [ Ḍābē vaḷō ] |
Turn right જમણે વળો [ jamaṇē vaḷō ] |
Can you take less? શું તમે ઓછા લઈ શકો? [ śuṁ tamē ōchā la'ī śakō? ] |
Do you accept credit cards? શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? [ Śuṁ tamē krēḍiṭa kārḍa svīkārō chō? ] |
How much is this? આનો શું ભાવ છે? [ Ānō śuṁ bhāva chē? ] |
I'm just looking હું માત્ર નજર નાખું છું/હું માત્ર જોવું છુ [ Huṁ mātra najara nākhuṁ chuṁ/huṁ mātra jōvuṁ chu ] |
Only cash please! માત્ર રોકડાં જ આપો! [ mātra rōkaḍāṁ ja āpō! ] |
This is very expensive આ બહું મોંઘું છે [ Ā bahuṁ mōṅghuṁ chē ] |
I'm vegetarian હું શાકાહારી છું [ huṁ śākāhārī chuṁ ] |
It is very delicious! આ ખૂબ સ્વાદિષ્ટ છે! [ ā khūba svādiṣṭa chē! ] |
May we have the check please? ચેક આપશો? [ Cēka āpaśō? ] |
The bill please! બિલ આપશો ! [ Bila āpaśō! ] |
Waiter / waitress! વેઈટર/વેઈટ્રેસ! [ Vē'īṭara/vē'īṭrēsa! ] |
What do you recommend? (to eat) આપ (ખાવા માટે) શાની ભલામણ કરો છો? [ Āpa (khāvā māṭē) śānī bhalāmaṇa karō chō? ] |
What's the name of this dish? આ ડિશનું નામ શું છે? [ Ā ḍiśanuṁ nāma śuṁ chē? ] |
Menu વાનગી સૂચિ [ vānagī sūci ] |
Spoon ચમચી [ camacī ] |
No problem! કોઈ વાંધો નહીં! [ kō'ī vāndhō nahīṁ! ] |
Accident અકસ્માત [ akasmāta ] |
Ambulance એમ્બ્યુલન્સ [ ēmbyulansa ] |
Doctor ડૉક્ટર [ ḍŏkṭara ] |
Headache માથાનો દુખાવો [ māthānō dukhāvō ] |
Heart attack હૃદયરોગનો હુમલો [ hr̥dayarōganō humalō ] |
Help me મારી મદદ કરો [ mārī madada karō ] |
Hospital હોસ્પિટલ [ hōspiṭala ] |
Medicines દવાઓ [ davā'ō ] |
Pharmacy ફાર્મસી/દવાની દુકાન [ phārmasī/davānī dukāna ] |
Poison ઝેર [ jhēra ] |
Police પોલીસ [ pōlīsa ] |
Stomach ache પેટનો સણકો [ pēṭanō saṇakō ] |
Are you okay? તમે ઠીક છો? [ tamē ṭhīka chō? ] |
Call a doctor! ડૉક્ટરને બોલાવો! [ Ḍŏkṭaranē bōlāvō! ] |
Call the ambulance! એમ્બ્યુલન્સને બોલાવો [ Ēmbyulansanē bōlāvō ] |
Call the police! પોલીસને બોલાવો! [ pōlīsanē bōlāvō! ] |
Calm down! શાંત થાઓ! [ Śānta thā'ō! ] |
I feel sick મને બીમારી જેવું લાગે છે [ Manē bīmārī jēvuṁ lāgē chē ] |
It hurts here અહીં દુખે છે [ ahīṁ dukhē chē ] |
It's urgent! Urgent છે! [ Urgent chē! ] |
Stop! થોભો! [ Thōbhō! ] |
Thief! ચોર! [ Cōra! ] |
Animal પ્રાણી [ Prāṇī ] |
Cat બિલાડી [ bilāḍī ] |
Dog કૂતરો [ kūtarō ] |
Horse ઘોડો [ ghōḍō ] |
Do you have any animals? શું તમારી પાસે કોઈ પ્રાણીઓ છે?/તમે કોઈ પ્રાણી પાળો છો? [ śuṁ tamārī pāsē kō'ī prāṇī'ō chē?/Tamē kō'ī prāṇī pāḷō chō? ] |
I have a dog મારી પાસે કૂતરો છે [ Mārī pāsē kūtarō chē ] |
Small નાનું [ nānuṁ ] |
Big મોટું [ mōṭuṁ ] |
Tall ઊંચું [ Ūn̄cuṁ ] |
Short ટૂંકું [ ṭūṅkuṁ ] |
Cheap સસ્તું [ sastuṁ ] |
Expensive મોંઘું [ mōṅghuṁ ] |
Good સરસ [ sarasa ] |
Bad ખરાબ [ kharāba ] |
Wrong અનૈતિક , ખોટું , અન્યાયી ; દુષ્ટ , ખરાબ ; અયોગ્ય , અનુચિત [ anaitika, khōṭuṁ, an'yāyī; duṣṭa, kharāba; ayōgya, anucita ] |
Right (correct) ઉચિત , ન્યાયી ; બરોબર , સાચું ; ભૂલ વિનાનું [ ucita, n'yāyī; barōbara, sācuṁ; bhūla vinānuṁ ] |
New નવું , હવે પહેલવહેલું બનેલું ; તાજું , [ navuṁ, havē pahēlavahēluṁ banēluṁ; tājuṁ, ] |
Old (opposite of new) જુનું, ખૂબ જૂના વખતનું – વખતથી ચાલતું આવેલું ; લાંબા વખત પહેલાં સ્થાપિત ; ભૂતપૂર્વ . જૂો વખત , પ્રાચ [ junuṁ, khūba jūnā vakhatanuṁ – vakhatathī cālatuṁ āvēluṁ; lāmbā vakhata pahēlāṁ sthāpita; bhūtapūrva. Jūō vakhata, prāca ] |
Young નાની ઉંમરનું , તરુણ , જુવાન ; અપરિપક્વ [ nānī ummaranuṁ, taruṇa, juvāna; aparipakva ] |
Old (opposite of young) વયોવૃદ્ધ , ઘરડું,ઉંમર લાયક [ vayōvr̥d'dha, gharaḍuṁ,ummara lāyaka ] |
Difficult મુશ્કેલ , અઘરું , કઠણ , ત્રાસદાયક [ muśkēla, agharuṁ, kaṭhaṇa, trāsadāyaka ] |
Easy સહેલું ; સરળ , સહેલાઈથી માને એવું ; નિરાંતવાળું , શાંત . સહેલાઇથી , નિરાંતે , આરામથી . [ sahēluṁ; saraḷa, sahēlā'īthī mānē ēvuṁ; nirāntavāḷuṁ, śānta. Sahēlā'ithī, nirāntē, ārāmathī. ] |
This is too expensive આ ખૂબ મોંઘું છે [ ā khūba mōṅghuṁ chē ] |
Am I right or wrong? સાચો છું કે ખોટો છે [ Sācō chuṁ kē khōṭō chē ] |
Here અહીં [ ahīṁ ] |
There ત્યાં [ tyāṁ ] |
Quickly ઝડપથી,જલ્દી [ jhaḍapathī,jaldī ] |
Really ખરેખર , સાચે જ [ kharēkhara, sācē ja ] |
Slowly ધીમેથી [ dhīmēthī ] |
Always હંમેશાં , સદાકાળ ; સર્વદા [ hammēśāṁ, sadākāḷa; sarvadā ] |
Never ક્યારેય નહિં [ kyārēya nahiṁ ] |
Sometimes કયારેક [ kayārēka ] |
Next week આવતા અઠવાડીયે [ āvatā aṭhavāḍīyē ] |
Now હમણાં [ hamaṇāṁ ] |
Soon જલદી [ jaladī ] |
Today આજે [ ājē ] |
Tomorrow આવતી કાલે [ āvatī kālē ] |
Tonight આજે રાત્રે કે સાંજે [ ājē rātrē kē sān̄jē ] |
Yesterday ગઈ કાલે [ ga'ī kālē ] |
Do you like it here? તમને અહીંયા ગમે છે [ tamanē ahīnyā gamē chē ] |
See you later! પછી મળીશું [ pachī maḷīśuṁ ] |
Thank you very much! આપનો ખુબ ખુબ આભાર [ āpanō khuba khuba ābhāra ] |
Woman સ્ત્રી [ strī ] |
Women સ્ત્રીઓ [ strī'ō ] |
Man પુરુષ [ puruṣa ] |
Men પુરૂષો [ purūṣō ] |
Boy છોકરો [ chōkarō ] |
Boys છોકરાઓ [ chōkarā'ō ] |
Girl છોકરી [ chōkarī ] |
Girls છોકરીઓ [ chōkarī'ō ] |
Country દેશ [ dēśa ] |
Countries દેશો [ dēśō ] |
We speak two languages અમે બે ભાષા બોલીએ છીએ [ amē bē bhāṣā bōlī'ē chī'ē ] |
Cat બિલાડી [ bilāḍī ] |
Dog કૂતરો [ kūtarō ] |
Woman સ્ત્રી [ strī ] |
Women સ્ત્રીઓ [ strī'ō ] |
Mother માતા [ mātā ] |
Sister બહેન [ bahēna ] |
I have a dog મારી પાસે કૂતરો છે [ mārī pāsē kūtarō chē ] |
I speak Italian હું ઈટાલિઅન બોલું છું [ huṁ īṭāli'ana bōluṁ chuṁ ] |
A French teacher is here એક ફ્રેન્ચ શિક્ષક અહીં છે [ ēka phrēnca śikṣaka ahīṁ chē ] |
The French teacher is here ફ્રેન્ચ શિક્ષક અહીં છે [ phrēnca śikṣaka ahīṁ chē ] |
Some languages are hard થોડી ભાષા અઘરી હોય છે [ thōḍī bhāṣā agharī hōya chē ] |
Many languages are easy ઘણી ખરી ભાષા સરળ હોય છે [ ghaṇī kharī bhāṣā saraḷa hōya chē ] |
The student speaks Korean વિદ્યાર્થી કોરીયન બોલે છે [ vidyārthī kōrīyana bōlē chē ] |
A student speaks Korean એક વિદ્યાર્થી કોરીયન બોલે છે [ ēka vidyārthī kōrīyana bōlē chē ] |
Some students speak Korean થોડા વિધ્યાર્થિયો કોરીયન બોલે છે [ thōḍā vidhyārthiyō kōrīyana bōlē chē ] |
In front of સામે,આગળ [ sāmē,āgaḷa ] |
Behind પાછળ [ pāchaḷa ] |
Before પહેલાં [ pahēlāṁ ] |
After પછી [ pachī ] |
Inside અંદરની બાજુ [ andaranī bāju ] |
With સાથે [ sāthē ] |
Without વગર [ vagara ] |
Outside બહાર [ bahāra ] |
On top of ની ઉપર [ nī upara ] |
Under નીચે [ nīcē ] |
And અને [ anē ] |
Between વચ્ચે [ vaccē ] |
But પરંતુ [ parantu ] |
For માટે [ māṭē ] |
From માંથી [ mānthī ] |
In માં [ māṁ ] |
Near નજીક [ najīka ] |
Or અથવા [ athavā ] |
Can I practice Italian with you? શું હું તમારી સાથે ઈટાલિઅનની પ્રેક્ટિસ કરી શકું? [ śuṁ huṁ tamārī sāthē īṭāli'ananī prēkṭisa karī śakuṁ? ] |
I speak French but with an accent હું ફ્રેન્ચ બોલું છું પરંતુ ઉચ્ચાર સાથે [ Huṁ phrēnca bōluṁ chuṁ parantu uccāra sāthē ] |
Boy છોકરો [ chōkarō ] |
Girl છોકરી [ chōkarī ] |
Man પુરુષ [ puruṣa ] |
Woman સ્ત્રી [ strī ] |
Father પિતા [ pitā ] |
Mother માતા [ mātā ] |
Brother ભાઇ [ bhā'i ] |
Sister બહેન [ bahēna ] |
Cat (Masc.) બિલાડો (નર) [ bilāḍō (nara) ] |
Cat (Fem.) બિલાડી (માદા) [ bilāḍī (mādā) ] |
He is tall તે ઊંચો છે [ tē ūn̄cō chē ] |
She is tall તે ઊંચી છે [ tē ūn̄cī chē ] |
He is a short man એ બહુ ઉંચો નથી [ ē bahu un̄cō nathī ] |
She is a short woman એ બહુ ઉંચો નથી [ ē bahu un̄cō nathī ] |
One એક [ ēka ] |
Two બે [ bē ] |
Three ત્રણ [ traṇa ] |
Four ચાર [ cāra ] |
Five પાંચ [ pān̄ca ] |
Six છ [ cha ] |
Seven સાત [ sāta ] |
Eight આઠ [ āṭha ] |
Nine નવ [ nava ] |
Ten દસ [ dasa ] |
I હું [ huṁ ] |
You તમે [ tamē ] |
He તે [ tē ] |
She તે [ tē ] |
We અમે [ amē ] |
You (plural) તમે લોકો / બધાં [ tamē lōkō/ badhāṁ ] |
They તેઓ [ tē'ō ] |
I love you હું તમને પ્રેમ કરું છું [ huṁ tamanē prēma karuṁ chuṁ ] |
Me હું [ huṁ ] |
You તમે [ tamē ] |
Him તેમને [ tēmanē ] |
Her તેમને [ tēmanē ] |
Us અમને [ amanē ] |
You (plural) તમે [ tamē ] |
Them તેમના [ tēmanā ] |
Give me your phone number તમારો ફોન નંબર આપશો [ tamārō phōna nambara āpaśō ] |
I can give you my email હું તમને મારો ઈમૈલ આપી શકું [ huṁ tamanē mārō īmaila āpī śakuṁ ] |
My મારું [ māruṁ ] |
Your તમારું [ tamāruṁ ] |
His તેનું [ tēnuṁ ] |
Her તેનું [ tēnuṁ ] |
Our અમારું [ amāruṁ ] |
Your (plural) આપનું [ āpanuṁ ] |
Their તેમનું [ tēmanuṁ ] |
His email is … તેનો ઈમૈલ [ tēnō īmaila ] |
My phone number is … મારો નંબર છે [ mārō nambara chē ] |
How? કેવી રીતે [ kēvī rītē ] |
What? શું? [ śuṁ? ] |
When? ક્યારે [ Kyārē ] |
Where? ક્યાં [ kyāṁ ] |
Who? કોણ [ kōṇa ] |
Why? શા માટે , કયા હેતુ [ śā māṭē, kayā hētu ] |
Can I help you? શું હું તમને મદદ કરી શકું? [ Śuṁ huṁ tamanē madada karī śakuṁ? ] |
Can you help me? શું તમે મને મદદ કરી શકો? [ Śuṁ tamē manē madada karī śakō? ] |
Do you speak English? તમે અંગ્રેજી બોલો છો [ Tamē aṅgrējī bōlō chō ] |
How much is this? આનો શું ભાવ છે? [ Ānō śuṁ bhāva chē? ] |
What is your name? તમારુ નામ શુ છે? [ Tamāru nāma śu chē? ] |
What time is it? અત્યારે શું સમય થયો છે/કેટલા વાગ્યા [ Atyārē śuṁ samaya thayō chē/kēṭalā vāgyā ] |
When can we meet? આપણે ક્યારે મળી શકીયે? [ āpaṇē kyārē maḷī śakīyē? ] |
Where do you live? તમે ક્યાં રહો છો [ Tamē kyāṁ rahō chō ] |
Who is knocking at the door? બારણા ઉપર કોણ ટકોરા કરે છે? [ bāraṇā upara kōṇa ṭakōrā karē chē? ] |
Why is it expensive? આ મોઙ્હુ કેમ છે? [ Ā mōṅhu kēma chē? ] |
No ના [ nā ] |
Nothing કઇ નહી [ ka'i nahī ] |
Not yet હમણા નહી / હજી નહી [ hamaṇā nahī/ hajī nahī ] |
No one કોઈ નહી [ kō'ī nahī ] |
No longer હવે નહી [ havē nahī ] |
Never કદી નહિ, ક્યારેય નહિ, જરાય નહિ, બિલકુલ નહિ [ kadī nahi, kyārēya nahi, jarāya nahi, bilakula nahi ] |
Cannot ન કરી શકો [ na karī śakō ] |
Should not ન કરવું જોઈએ [ na karavuṁ jō'ī'ē ] |
Don't worry! ચિંતા ન કરશો! [ cintā na karaśō! ] |
I cannot remember the word મને એ શબ્દ યાદ નથી આવતો [ Manē ē śabda yāda nathī āvatō ] |
I do not speak Japanese હું જાપાનીઝ નથી બોલતી / બોલતો [ huṁ jāpānījha nathī bōlatī/ bōlatō ] |
I don't know! મને ખબર નથી! [ manē khabara nathī! ] |
I'm not fluent in Italian yet હું હજી સુધી ચોખ્ખું ઈટાલીયન બોલી શકતો નથી [ Huṁ hajī sudhī cōkhkhuṁ īṭālīyana bōlī śakatō nathī ] |
No one here speaks Greek અહીંયા કોઇ પણ ગ્રીક ભાષા બોલતુ નથી [ Ahīnyā kō'i paṇa grīka bhāṣā bōlatu nathī ] |
No problem! કોઈ વાંધો નહીં! [ kō'ī vāndhō nahīṁ! ] |
To drive હંકારવું, drive કરવું [ haṅkāravuṁ, drive karavuṁ ] |
To drive હંકારવું,ચલાવવું [ haṅkāravuṁ,calāvavuṁ ] |
To give આપવું [ āpavuṁ ] |
To have હોવું [ hōvuṁ ] |
To know જાણવું [ jāṇavuṁ ] |
To understand સમજવું [ samajavuṁ ] |
To work કામ કરવું [ kāma karavuṁ ] |
To write લખવું [ lakhavuṁ ] |
He understands me તે મને સમજે છે [ tē manē samajē chē ] |
He understood me તે મને સમજ્યો હતો [ tē manē samajyō hatō ] |
He will understand me તે મને સમજશે [ tē manē samajaśa ] |
I see you હું તને જોઉં છું [ huṁ tanē jō'uṁ chuṁ ] |
He reads a book તે પુસ્તક વાંચે છે [ tē pustaka vān̄cē chē ] |
He understands me તે મને સમજે છે [ tē manē samajē chē ] |
She has a cat તેની પાસે બિલાડી છે [ tēnī pāsē bilāḍī chē ] |
She knows my friend તે મારા મિત્રને જાણે છે [ tē mārā mitranē jāṇē chē ] |
We want to learn અમે શીખવા માંગીએ છીએ [ amē śīkhavā māṅgī'ē chī'ē ] |
We think Spanish is easy અમને લાગે છે કે સ્પેનિશ સરળ છે [ amanē lāgē chē kē spēniśa saraḷa chē ] |
They drive a car તેઓ કાર ચલાવે છે [ tē'ō kāra calāvē chē ] |
They smile તેઓ સ્મિત કરે છે,હસે છે [ tē'ō smita karē chē,hasē chē ] |
I saw you મેં તમને જોયા [ mēṁ tamanē jōyā ] |
I wrote with a pen મેં પેનથી લખ્યું [ mēṁ pēnathī lakhyuṁ ] |
You loved apples તમને સફરજન ગમ્યાં હતાં [ tamanē sapharajana gamyāṁ hatāṁ ] |
You gave money તમે પૈસા આપ્યાં [ tamē paisā āpyāṁ ] |
You played tennis તમે ટેનિસ રમ્યાં [ tamē ṭēnisa ramyāṁ ] |
He understood me તે મને સમજ્યો હતો [ tē manē samajyō hatō ] |
She had a cat તેની પાસે બિલાડી હતી [ tēnī pāsē bilāḍī hatī ] |
She knew my friend તે મારા મિત્રને ઓળખતી હતી [ tē mārā mitranē ōḷakhatī hatī ] |
We wanted to learn અમે શીખવા માંગતા હતાં [ amē śīkhavā māṅgatā hatāṁ ] |
They smiled તેઓ હસ્યા [ tē'ō hasyā ] |
I will see you હું તમને મળીશ [ huṁ tamanē maḷīśa ] |
I will write with a pen હું પેનથી લખીશ [ huṁ pēnathī lakhīśa ] |
He will read a book તે પુસ્તક વાંચશે [ tē pustaka vān̄caśē ] |
He will understand me તે મને સમજશે [ tē manē samajaśē ] |
We will think about you અમે તમારા વિશે વિચારીશું [ amē tamārā viśē vicārīśuṁ ] |
Go! જાઓ! [ jā'ō! ] |
Stop! થોભો! [ Thōbhō! ] |
Don't Go! ન જાઓ! [ Na jā'ō! ] |
Stay! ઉભા રહો! [ Ubhā rahō! ] |
Come here! અહીયા આવો! [ Ahīyā āvō! ] |
Be quiet! ચુપ રહો! [ Cupa rahō! ] |
Go straight સીધા જાઓ [ sīdhā jā'ō ] |
Wait! થોભો! [ thōbhō! ] |
Let's go! ચાલો! [ Cālō! ] |
Sit down! બેસી જાઓ! [ Bēsī jā'ō! ] |
Good ઉચિત કે આવશ્યક ગુણવાળું , પર્યાપ્ત , સદ્ગુણી , નૈતિક દ્રષ્ટિથી શ્રેષ્ઠ , લાયક , યોગ્ય , સદ્વર્તની , [ ucita kē āvaśyaka guṇavāḷuṁ, paryāpta, sadguṇī, naitika draṣṭithī śrēṣṭha, lāyaka, yōgya, sadvartanī, ] |
Better વધારે સારું [ vadhārē sāruṁ ] |
Best શ્રેષ્ઠ [ śrēṣṭha ] |
Bad ખરાબ નકામું ; હલકી કોટિનું ; ખામીવાળું ; ભૂલભરેલું ; (નાણું) ખોટું , અણગમતું ; દુષ્ટ ; હાનિકારક ; બગ [ kharāba nakāmuṁ; halakī kōṭinuṁ; khāmīvāḷuṁ; bhūlabharēluṁ; (nāṇuṁ) khōṭuṁ, aṇagamatuṁ; duṣṭa; hānikāraka; baga ] |
Worse વધારે ખરાબ [ vadhārē kharāba ] |
Worst સૌથી ખરાબ [ sauthī kharāba ] |
Taller વધારે ઊંચું [ vadhārē ūn̄cuṁ ] |
Shorter વધારે નીચું [ vadhārē nīcuṁ ] |
Younger વધારે યુવાન [ vadhārē yuvāna ] |
Older વધારે વૃદ્ધ [ vadhārē vr̥d'dha ] |
As tall as ના જેટલું ઊંચું [ nā jēṭaluṁ ūn̄cuṁ ] |
Taller than ના કરતાં ઊંચું [ nā karatāṁ ūn̄cuṁ ] |
Shorter than ના કરતાં ટૂંકું [ nā karatāṁ ṭūṅkuṁ ] |
More beautiful વધુ સુંદર [ vadhu sundara ] |
Less beautiful ઓછું સુંદર [ ōchuṁ sundara ] |
Most beautiful સૌથી સુંદર [ sauthī sundara ] |
Happy ખુશ, નસીબદાર,ભાગ્યવાન, સંતુષ્ટ,શુભ, આનંદી, સુખી, યોગ્ય, ઉચિત, સમર્થક [ khuśa, nasībadāra,bhāgyavāna, santuṣṭa,śubha, ānandī, sukhī, yōgya, ucita, samarthaka ] |
Happier વધારે ખુશ [ vadhārē khuśa ] |
Happiest સૌથી વધુ ખુશ [ sauthī vadhu khuśa ] |
You are happy તમે ખુશ છો [ tamē khuśa chō ] |
You are as happy as Maya તમે માયા જેટલા ખુશ છો [ tamē māyā jēṭalā khuśa chō ] |
You are happier than Maya તમે માયા કરતા વધુ ખુશ છો [ tamē māyā karatā vadhu khuśa chō ] |
You are the happiest તમે સૌથી વધુ ખુશ છો [ tamē sauthī vadhu khuśa chō ] |
Hi! કેમ છો, નમસ્કાર, [ kēma chō, namaskāra, ] |
Good morning! સુપ્રભાત [ suprabhāta ] |
Good afternoon! સુઅપ્રાહ્ન, શુભબપોર [ su'aprāhna, śubhabapōra ] |
Good evening! શુભસંધ્યા [ śubhasandhyā ] |
How are you? (polite) તમે કેમ છો? [ tamē kēma chō? ] |
How are you? (friendly) મજામાં છો? [ Majāmāṁ chō? ] |
What's up? (colloquial) શું ચાલે છે? [ Śuṁ cālē chē? ] |
I'm fine, thank you! હું મજામાં છું [ Huṁ majāmāṁ chuṁ ] |
And you? (polite) અને તમે? [ anē tamē? ] |
And you? (friendly) અને તું? [ Anē tuṁ? ] |
Good સરસ [ Sarasa ] |
Do you speak English? તમે અંગ્રેજી બોલો છો [ tamē aṅgrējī bōlō chō ] |
Just a little થોડું થોડું [ thōḍuṁ thōḍuṁ ] |
What's your name? તમારું નામ શું છે [ tamāruṁ nāma śuṁ chē ] |
My name is (John Doe) મારું નામ જોહન ડો છે [ māruṁ nāma jōhana ḍō chē ] |
Mr.../ Mrs. .../ Miss... શ્રીમાન, શ્રીમતી, કુમારી [ śrīmāna, śrīmatī, kumārī ] |
Nice to meet you! તમને મળીને આનંદ થયો [ tamanē maḷīnē ānanda thayō ] |
You're very kind! તમે બહુ સારા છો [ tamē bahu sārā chō ] |
Where are you from? તમે ક્યાંના છો [ tamē kyānnā chō ] |
I'm from the U.S હું યુ એસ થી છું [ huṁ yu ēsa thī chuṁ ] |
I'm American હું અમેરીકાન છું [ huṁ amērīkāna chuṁ ] |
Where do you live? તમે ક્યાં રહો છો [ tamē kyāṁ rahō chō ] |
I live in the U.S હું યુ એસ માં રહું છું [ huṁ yu ēsa māṁ rahuṁ chuṁ ] |
Do you like it here? તમને અહીંયા ગમે છે [ tamanē ahīnyā gamē chē ] |
How old are you? તમારી ઉંમર શું છે [ tamārī ummara śuṁ chē ] |
I'm (twenty, thirty...) Years old હું વીસ વર્ષની છું, હું ત્રીસ વર્ષની છું [ huṁ vīsa varṣanī chuṁ, huṁ trīsa varṣanī chuṁ ] |
Are you married? શું તમે પરિણીત છો , શું તમે વિવાહિત છો [ śuṁ tamē pariṇīta chō, śuṁ tamē vivāhita chō ] |
Do you have children? તમારે બાળકો છે [ tamārē bāḷakō chē ] |
I have to go મારે જવું પડશે [ mārē javuṁ paḍaśē ] |
I will be right back! હું તરતજ પાછો આવીશ [ huṁ tarataja pāchō āvīśa ] |
Nice to meet you! તમને મળીને આનંદ થયો [ tamanē maḷīnē ānanda thayō ] |
Can I practice Italian with you? શું હું તમારી સાથે ઈટાલિઅનની પ્રેક્ટિસ કરી શકું? [ śuṁ huṁ tamārī sāthē īṭāli'ananī prēkṭisa karī śakuṁ? ] |
My French is bad મારું ફ્રેન્ચ કાચું છે [ māruṁ phrēnca kācuṁ chē ] |
I need to practice my French મારે ફ્રેન્ચની પ્રેક્ટિસ કરવાની જરૂર છે [ Mārē phrēncanī prēkṭisa karavānī jarūra chē ] |
Would you like to go for a walk? તમે મારી સાથે ચાલવા આવશો [ tamē mārī sāthē cālavā āvaśō ] |
Can I have your phone number? તમારો ફોન નંબર આપશો [ tamārō phōna nambara āpaśō ] |
Can I have your email? તમારો ઇમૈલ આપશો [ tamārō imaila āpaśō ] |
Are you married? શું તમે પરિણીત છો , શું તમે વિવાહિત છો [ śuṁ tamē pariṇīta chō, śuṁ tamē vivāhita chō ] |
I'm single હું અપરિણીત છું, હું અવિવાહિત છું [ huṁ apariṇīta chuṁ, huṁ avivāhita chuṁ ] |
Are you free tomorrow evening? શું તમારી પાસે આવતી કાલે સાંજે સમય છે? [ śuṁ tamārī pāsē āvatī kālē sān̄jē samaya chē? ] |
I would like to invite you for dinner હું તમને સાંજના ભોજન માટે આમંત્રણ આપવા માગું છુ [ Huṁ tamanē sān̄janā bhōjana māṭē āmantraṇa āpavā māguṁ chu ] |
Where do you live? તમે ક્યાં રહો છો [ Tamē kyāṁ rahō chō ] |
When can we meet? આપણે ક્યારે મળી શકીયે? [ āpaṇē kyārē maḷī śakīyē? ] |
Do you like it? તમને ગમે છે [ tamanē gamē chē ] |
I really like it! મને ખરેખર ગમે છે, મને ચોક્કસ ગમે છે [ manē kharēkhara gamē chē, manē cōkkasa gamē chē ] |
I love you હું તમને પ્રેમ કરું છું [ huṁ tamanē prēma karuṁ chuṁ ] |
Would you marry me? તમે મારી સાથે લગ્ન કરશો [ tamē mārī sāthē lagna karaśō ] |
I hope you enjoyed this lesson about the most used phrases and vocabulary in Gujarati. Please check out our main menu here for more lessons: homepage. Now check the next lesson below.
Inspirational Quote: A coward gets scared and quits. A hero gets scared, but still goes on. |